• Our Chapels: Balcatta - Kelmscott - Canning Vale - Mandurah - Redcliffe
  • Freecall: 1800 SEASONS
  • 24 hours 7 days a week

The following messages of condolence and symbols
have been added in memory of Motichand.

Click here to leave your own message.

4

Messages Placed

Jayantilal Devshi Gudhka on 27 May, 2023 at 9:20pm (AWST)

કંચનબેન, આતિસ, અલ્પા, ચાંદની, મેહુલ તથા અન્ય સહુ પરિવારજનો.

સર્વેને જય જિનેન્દ્ર.

આજે મોતિચંદભાઈના આત્માએ દેહ પરિવર્તન કર્યાના સમાચારથી અમે દિલગીરી સાથે આપ સર્વેને અમારી સહાનુભૂતિ વ્યક્ત કરીએ છીએ.

આત્મા તો અજર-અમર છે પણ પોતાની અજ્ઞાનતા વશ નિજ આત્મ સ્વરૂપથી અજ્ઞાત રહી કર્મ બંધન નિમિત્તે સંસારની ચાર ગતિમાં અનાદિથી પરિભ્રમણ કરી રહ્યો છે જેનો અન્ત માત્ર જૈનકુળમાં મનુષ્ય ભવને પામી વિતરાગી દેવ-શાસ્ત્ર-ગુરૂના સાનિધ્યમાં આત્મસ્વરૂપના અધ્યાસ પૂર્વક સમ્યક્ત્વ પ્રકાશી પોતાને મોક્ષમાર્ગમાં પ્રસ્થાપિત કરી આત્મ-આરાધના પૂર્ણ કરી અંતિમ ભવમાં અરિહંત અવસ્થા પામી સર્વ કર્મોની સંપૂર્ણ નિર્જરા કરી નિર્વાણ પામી સિદ્ધગતિને પામી થાય છે, જ્યાં સંસાર મુક્ત આત્મા અનંત અખંડ અવ્યાબાધ સુખ-શાંતિને સાદિઅનંત કાળ વેદે છે. મોતિચંદભાઈના આત્માને આ સ્થિતિ શીઘ્ર પ્રાપ્ત થાય તે ભાવના સાથે આપણી શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ.

ઑમ શાંતિ: શાંતિ: શાંતિ:

🙏🙏🙏

લખીયાના દેવશી નરશી ગુઢકાના પરિવારવતી જયંતિલાલ દેવશી ગુઢકાના જય જિનેન્દ્ર.

Velji Bhimji Nanchand Malde Parivar. on 27 May, 2023 at 4:06pm (AWST)

To Kanchandfaiba and all the members of the family.
Our deep condolences thoughts prayers to you all
OM SHANTI SHANTI 🙏🙏

Shantilal Makanji on 27 May, 2023 at 2:45pm (AWST)

May Motichandbhai's soul rest in eternal peace. 🙏 🙏

Bena, Anil, Karishma & Saavan on 27 May, 2023 at 2:16pm (AWST)

Our condolences to all upon passing away of Motichand Banevi. May his soul rest in eternal peace . Our prayers are with you at this sad time . He will be missed by all who knew him .
Om Shanti

Scroll to top

Symbols of Love

Lay flowers, light a candle or
place a symbol of love.

Condolence Messages

Leave a written, audio, photo or
video message of condolence.

Memory Timeline

Contribute your photos and
memories to the timeline.