• Our Chapels: Balcatta - Kelmscott - Canning Vale - Mandurah - Redcliffe
  • Freecall: 1800 SEASONS
  • 24 hours 7 days a week

Motichand Nathu Shah 24 December 1936 – 19 May 2023

Motichand
Shah’s

24 December 1936 – 19 May 2023

Click here to view
LATEST POSTINGS

Dilip Shah

RIP

Jayantilal Devshi Gudhka

કંચનબેન, આતિસ, અલ્પા, ચાંદની, મેહુલ તથા અન્ય સહુ પરિવારજનો. સર્વેને જય જિનેન્દ્ર. આજે મોતિચંદભાઈના આત્માએ દેહ પરિવર્તન કર્યાના સમાચારથી અમે દિલગીરી સાથે આપ સર્વેને અમારી સહાનુભૂતિ વ્યક્ત કરીએ છીએ. આત્મા તો અજર-અમર છે પણ પોતાની અજ્ઞાનતા વશ નિજ આત્મ સ્વરૂપથી અજ્ઞાત રહી કર્મ બંધન નિમિત્તે સંસારની ચાર ગતિમાં અનાદિથી પરિભ્રમણ કરી રહ્યો છે જેનો અન્ત માત્ર જૈનકુળમાં મનુષ્ય ભવને પામી વિતરાગી દેવ-શાસ્ત્ર-ગુરૂના સાનિધ્યમાં આત્મસ્વરૂપના અધ્યાસ પૂર્વક સમ્યક્ત્વ પ્રકાશી પોતાને મોક્ષમાર્ગમાં પ્રસ્થાપિત કરી આત્મ-આરાધના પૂર્ણ કરી અંતિમ ભવમાં અરિહંત અવસ્થા પામી સર્વ કર્મોની સંપૂર્ણ નિર્જરા કરી નિર્વાણ પામી સિદ્ધગતિને પામી થાય છે, જ્યાં સંસાર મુક્ત આત્મા અનંત અખંડ અવ્યાબાધ સુખ-શાંતિને સાદિઅનંત કાળ વેદે છે. મોતિચંદભાઈના આત્માને આ સ્થિતિ શીઘ્ર પ્રાપ્ત થાય તે ભાવના સાથે આપણી શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ. ઑમ શાંતિ: શાંતિ: શાંતિ: 🙏🙏🙏 લખીયાના દેવશી નરશી ગુઢકાના પરિવારવતી જયંતિલાલ દેવશી ગુઢકાના જય જિનેન્દ્ર.

Jayantilal Devshi Gudhka

> VIEW ON MEMORY TIMELINE

Velji Bhimji Nanchand Malde Parivar.

To Kanchandfaiba and all the members of the family. Our deep condolences thoughts prayers to you all OM SHANTI SHANTI 🙏🙏

Velji Bhimji Nanchand Malde Parivar.

> VIEW ON MEMORY TIMELINE